RTGS / NEFT

» આપણી બેંક HDFC BANKતથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ બેંક દ્વારા RTGS/NEFTસેવા પુરી પાડે છે.
» આપણી બેંકનો IFSC CODE : HDFC0CTBMCB
» આપણી બેંકના RTGS/NEFTચાર્જ નીચે મુજબ છે.

   ઓપેનીંગ બેલેન્સ ઉપર RTGS/NEFT નો કોઈ ચાર્જ નથી. તે સિવાય ચાર્જ નીચે મુજબ છે.              

                 - રૂ. ૧ થી રૂ. ૫,૦૦,૦૦૦ સુધી રૂ. ૨૫/- ચાર્જ

                  - રૂ. ૫,૦,૦૦૦ થી ઉપર રૂ.૫૦/- ચાર્જ

» NEFTરૂ. ૧ થી ૨,૦૦,૦૦૦ સુધી થાય છે.
» RTGSરૂ. ૨,૦૦,૦૦૦ થી ઉપરની રકમમાં થાય છે.
» આપની બેંક RTGS/NEFTઉપરાંત HDFC BANKના ડી.ડી. તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ બેંક ના ડી.ડી. તથા MULTY CITY CHQ.ની સેવા આપે છે.

RTGS/NEFT Form 

ABOUT BANK
Gallery
OUR SERVICES
QUICK CONTACT
02742-253849
02742-251239
www.bmcbbank.com
SOCIAL MEDIA
Terms & Conditions | Privacy Policy
Copyright © The Banaskantha Mercantile Co-Operative Bank Ltd. | Designed & Developed by : pCube Software Solutions